<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

અમદાવાદમાં સવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ : ચાર દિવસના ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં સવારે ૭ઃ૧૫ થી વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ : થોડા વરસાદમાં પણ પૂર્વના અમૂક વિસ્તારોમાં પાણી ભરાયા હતા : સ્કૂલે જતા બાળકો હેરાન પરેશાન. ગૌરવ ખત્રી, કેતન ખત્રી અમદાવાદ.: જુઓ વિડિઓ

(9:48 AM IST)