<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

ચૂંટણી પંચના ટોચના અધિકારીઓની ટીમ મુંબઈ પહોંચી: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનું અવલોકન કરવા ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર સહિત ચુંટણી પંચની ટીમ મુંબઈ પહોંચી, તરતમાં ચૂંટણીની તારીખો જાહેર થશે.

(10:28 AM IST)