હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th September 2024
ઝેલેન્સ્કીએ, જો બાયડન સાથેની બેઠકમાં રશિયા સામે વિજય મેળવવાની યોજના રજૂ કરી: યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ ટ્વિટ કરી લખ્યું છે કે પ્રેસિડેન્ટ જો બાયડન સાથેની બેઠક દરમિયાન તેમણે રશિયા સામે વિજય મેળવવાની યોજના રજૂ કરી છે. આ બાબતે ઘનિષ્ઠ વિચારણા થઈ છે. રશિયન આક્રમણના પ્રારંભથી જ યુક્રેન અને યુ.એસ.એ. એકસાથે ઉભા રહેલ છે.

(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
