<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

નિતીન ગડકરી અને રાજદીપ સરદેસાઈ વચ્ચે શાબ્દિક તડાફડી: કેબિનેટ મંત્રી નિતીન ગડકરી અને જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈ વચ્ચે તડાફડી બોલી. રાજદીપએ પૂછેલ કે ભાજપમાં તમને હરાવવા કાવતરું થયું હતું, તમારું નામ ભાજપના પ્રથમ લિસ્ટમાં હતું જ નહીં, તમે અંગત રીતે વડાપ્રધાન મોદીને ટિકિટ આપવા બાબતે મળ્યા હતા, તમે અસંતુષ્ટ છો ? નીતિન ગડકરી ગુસ્સે થઈ ગયેલ અને કહેલ તમે ૧૦૧% જુઠા છો, તમે ખોટાડા છો, તમારી પાસે શું પ્રૂફ છે? હું વડાપ્રધાનને પ્રોટોકોલ અન્વયે મળ્યો હતો. મહારાષ્ટ્રમાંથી નામો દિલ્હી તરફ મોડા મોકલાયા હતા. મારી સાથે જવાબદારીથી વાત કરો..

(10:31 AM IST)