<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

બીજો ટેસ્‍ટઃ ભારતે ટોસ જીતી દાવ આપ્‍યોઃ બાંગ્‍લાદેશ ૧૦૭/૩ ગ્રીન પાર્ક સ્‍ટેડીયમ ખાતે ભારતે ટોસ જીતીને બાંગ્‍લાદેશને દાવ આપતા ૩પ ઓવરમાં ૩ વિકેટે ૧૦૭ રન બનાવ્‍યા છે. આકાશદીપે બે અને અશ્વિને ૧ વિકેટ લીધી છે હસન-૦, ઇસ્‍લામ ર૪ અને સેન્‍ટો ૩૧ રન બનાવી આઉટ થયા છે વરસાદના લીધે મેચ બંધ છે

(4:19 PM IST)