<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

રાત્રે 10.30 વાગ્યાથી રાજકોર શહેર અને આસપાસ ના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધમધોકાર વરસાદ શરૂ થયો છે : નવરાત્રી આયોજકો ભારે ચિંતામાં મુકાયા : હજુ બે દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી : વાતાવરણ માં ઠંડક પ્રસરી

(10:44 PM IST)