<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

અંતરરાષ્ટ્રીય સમૂહ હુરુન ઇન્ટરનેશનલે ૩૫ વર્ષથી ઓછી ઉંમર વાળા ભારતીય ઉદ્યમિયોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં મહારાષ્ટ્રના-૩૩ યુવા ઉદ્યમિયો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે, ત્યાર પછી કર્ણાટક-૩૦ યુવા બીજા સ્થાને, દિલ્હી-૨૧ યુવા ત્રીજા સ્થાને, યુપી-૧૨ યુવા ઉદ્યમિયો સાથે પહેલી વાર ચોથું સ્થાન મેળવ્યું છ. તેમાં કેટલાક ઉદ્યમિ નોઅડા અને ગાઝિયાબાદ ઉપરાંત અમેઠી, બરેલી, કાનપુર, લખનૌ અને આગ્રાના છે. તેલંગાના-૯ યુવા સાથે પાંચમા સ્થાને અને ગુજરાત-૭ યુવા ઉદ્યમિયો સાથે છઠ્ઠા સ્થાન પર આવ્યું છે. સ્ટાર્ટ અપ ને હજારો કરોડોની કંપની બનાવવા વાળા આ યુવાઓમાં ૫૦ યુવાએ IIT થી અભ્યાસ કર્યો છે. સૌથી વધુ ૧૩ ઉદ્યમી IIT - મદ્રાસ, ૧૧ ઉદ્યમી IIT - બોમ્બે, ૧૦ - ૧૦ ઉદ્યમી IIT - દિલ્હી - ખડકપુરના છે, જ્યારે ૬ યુવા ઉદ્યની IIT રુડકીથી પાસ થયા છે.

(11:11 PM IST)