<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

હિઝબૉલ્લાહના મિસાઇલ યુનિટનો કમાન્ડર મોહમ્મદ અલી ઇસ્માઈલ અને તેનો ડેપ્યુટી હુસૈન અહમદ ઈસ્માઈલ માર્યો ગયો છે : ઇઝરાયેલ એ હિઝબૉલ્લાહના હેડકવાટર ઉપર અને મિસાઈલ યુનિટ ઉપર બૈઋતમાં હુમલો કર્યો હતો. ઇઝરાયેલ ભયાનક રીતે હિઝબૉલ્લાહ ઉપર તૂટી પડેલ છે : ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુએ યુનોમાં સોગંદ ખાધા હતા કે તેઓ આ ઉગ્રવાદી સંગઠનને ખતમ કરીને જ દમ લેશે : દરમિયાન હિઝબૉલ્લાહના સ્થળો ઉપર ઇઝરાયેલના લગાતાર હુમલા ચાલુ છે. ઇઝરાયેલના હેડ ક્વાર્ટર ઉપર હેવી ગાઇડેડ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. સેંકડો લોકોના મોત થયા છે.

(9:59 AM IST)