<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

દિલ્હીમાં હૈયુ કંપાવનારી ઘટના: ચાર દિવ્યાંગ પુત્રીઓ સાથે પિતાએ વીરગઢ ઘટાવી જીવ આપી દીધો : દિલ્હીના વસંત કુંજમાં રંગપુરી ગામમાં એક પિતાએ પોતાની ચાર પુત્રીઓ સાથે ઝેરી પદાર્થ ગટ-ગટાવી આત્મહત્યા કરી લીધી છે : ચારે પુત્રીઓ દિવ્યાંગ હોવાને કારણે ચાલવામાં અસમર્થ હતી. મૃતદેહો કોહવાઈ ગયા હતા. પોલીસે તાળા તોડી મૃતદેહો બહાર પાડ્યા હતા એક જ પરિવારના પાંચ પાંચ લોકોએ જીવ દઈ દેતા હાહાકાર મચી ગયો છે.

(10:04 AM IST)