<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 233 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો : સૌથી વધુ નર્મદાના સાગબારામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો : સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર રમઝટ

(10:16 AM IST)