તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 2 દિવસ ગુજરાતના પ્રવાસે : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સંગઠનને મજબૂત કરવા કરશે પ્રયાસ : આજે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના કાર્યકારણી સાથે કરશે બેઠક : 29 સપ્ટેમ્બરે પાટણમાં ઠાકોર સમાજના સત્કાર સમારંભનું કરાયું આયોજન : ઠાકોર સમાજના સત્કાર સમારંભમાં મુકુલ વાસનિક અને શક્તિસિંહ ગોહિલ રહેશે હાજર : આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં લોકોને આવવા સાંસદ ગેનીબેન ઠાકોરે કરી અપીલ

(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
