તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
૨૪ કલાક જુનાગઢ જીલ્લાનો વરસાદ : માણાવદરમાં ચાર ઇંચ,વંથલીમાં ત્રણ ઇંચ,જૂનાગઢમાં પાંચ ઇંચ,ભેસાણ તાલુકામાં બે ઇંચ, વિસાવદર વિસ્તારમાં ત્રણ ઇંચ, મેંદરડા પંથકમાં ત્રણ ઇંચ, કેશોદમાં બે ઇંચ, માંગરોળમાં ચાર ઇંચ ,માળીયાહાટીના તાલુકામાં બે ઇંચ

(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
