<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

અમદાવાદમાં સરકારી નોકરી આપવાના બહાને કરોડોની ઠગાઇ ૩ વકીલ સહિત ૪ આરોપીની ક્રાઇમ બ્રાન્‍ચે કરી ધરપકડ એડવોકેટ જલદીપ ટેલર, એડવોકેટ હિતેશ સૈજા, એડવોકેટ જીતેન્‍દ્ર પ્રજાપતિ અને અંકિત પંડયાની ધરપકડઃ યુવાનોને નકલી લેટર આપી પડાવતાં હતા રૂપિયા

(2:43 PM IST)