તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
જતેપુરમાં સાંજે ૧ કલાકથી આભ તૂટી પડ્યુ હોય તેવો વરસાદ ચાલુ રાજકોટ - જૂનાગઢ હાઈવે ઉપર જેતપુર અને આજુબાજુના વિસ્તારોમાં આ લખાય છે ત્યારે સાંજે ૫ા વાગ્યે છેલ્લી ઍક કલાકથી આભ ફાટ્યુ હોય તેમ અનરાધાર વરસાદ વરસી રહ્ના છે ઃ ચારેકોર જળબંબાકાર ઃ ગોîડલ ખાતે પણ વરસાદે ધબધબાટી બોલાવી છે ઃ જામનગરના કાલાવડ ખરેડી ખાતે પણ બારેમેઘ ખાંગા થયા હોય તેમ વરસાદ પડી રહ્ના છે ઃ દ્વારકાના ભાણવડ - ટીંબડીમાં પણ વરસાદ ખાબક્યો છે ઃ અરવલ્લીના મોડાસામાં ભૂક્કા બોલાવી દયે તેવો વરસાદ પડ્યો છે

(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
