News of Sunday, 29th September 2024
ચાલુ ભાષણમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેની તબિયત લથડી: સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા :જમ્મુ-કાશ્મીરની ચૂંટણી રેલી દરમિયાન ચક્કર આવતા ઢળી પડ્યા : કઠુઆમાં ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેની તબિયત લથડી હતી અને તેઓ ચક્કર ખાઈને ઢળી પડ્યાં હતા જોકે થોડી વારમાં ઊભા થતાં તેમને સારવાર માટે લઈ જવાયાં હતા

(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
