News of Sunday, 29th September 2024
ન્યુઝીલેન્ડ હાર્યું છતાં ટિમ સાઉથીએ બ્રાયન લારાને પાછળ છોડીને ઈતિહાસ રચ્યો: સેહવાગનો રેકોર્ડ નિશાના પર : ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ શ્રીલંકા સામે 10 રનની ઇનિંગ રમીને એક ખાસ સિદ્ધિ મેળવી છે. સાઉદીએ તેની 10 રનની ઇનિંગ દરમિયાન 1 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. એક સિક્સરની મદદથી સાઉદીએ બ્રાયન લારાને પાછળ છોડી દીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે સાઉદી સાતમા સ્થાને પહોંચી ગયું છે.

(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
