<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

જૂનાગઢમાં વરસાદની ધમાકેદાર બેટિંગ : આજરોજ અચાનક સાંજના છ વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો : શહેર થયું પાણી પાણી : ધોધમાર વરસાદના લીધે મોતીબાગ પાસેના કાળવા પુલ પરથી પાણી વહેવાનું શરૂ થયું : ગિરનાર પંથકમાં પણ ભારે વરસાદ : જૂનાગઢમાં ભારે વરસાદના પગલે લોકોને બિનજરૂરી ભવનાથ વિસ્તાર તથા દામોદર કુંડ તરફ ન જવા કલેકટરની અપીલ :જુઓ વિડીયો

(8:16 PM IST)