<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

જુનાગઢ જિલ્લામાં બે કલાકમાં કડાકા ભડાકા સાથે સાંજે ૬ થી ૮ દરમિયાન અડધાથી ચાર ઇંચ વરસાદ : જૂનાગઢમાં ત્રણ ઇંચ, ભેસાણમાં બે ઇંચ, વિસાવદરમાં ચાર ઇંચ, મેંદરડામાં દોઢ ઇંચ વરસ્યો છે. આ લખાય છે ત્યારે પણ કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ છે. (વિનુ જોશી, જૂનાગઢ)

(8:20 PM IST)