News of Sunday, 29th September 2024
જૂનાગઢ શહેર અને આસપાસ ના વિસ્તારોમાં છેલ્લા અઢી કલાકથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે : પરિસ્થિતિ ભય જનક બની રહી છે : આ સાથે દામોદર કુંડ માં ભયાનક પૂર આવ્યું - ઘાટ અને મંદિરોમાં પાણી ફરી વળ્યાં : શહેરના રાયજીબાગ પાછળની સાઈડના પુલની ઉપરથી પાણી વહી રહ્યું છે : કલેકટરે પણ જાહેર જનતાને સાવચેતી રાખવા અપીલ કરી છે (વિનુ જોશી, જૂનાગઢ) :જુઓ વિડીયો

(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
