<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

ઇઝરાયેલે યમનમાં આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા. ઇઝરાયેલ એક જ સમયે 4 મોરચે લડી રહ્યું છે - લેબનોન, યમન, સીરિયા અને ગાઝા પટ્ટી. ઈઝરાયેલે આતંકવાદને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી. યમનમાં તેલના ભંડાર, રિફાઇનરીઓ, પાવર પ્લાન્ટ્સ અને એરપોર્ટ અત્યારે આગમાં ભડકે બદી રહ્યા છે. હવે આગળ શું થશે તે કોઈ કાઈ કહી શકે તેમ નથી. :જુઓ વિડિયો

(11:04 PM IST)