તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
બિહારમાં પૂરની સ્થિતિ ગંભીર :રાજ્યમંત્રી નિત્યાનંદ રાય એનડીઆરએફના અધિકારીઓને મળ્યા, નદીઓના પાળા તૂટવાથી પરિસ્થિતિ 'ગંભીર' હોવાનું જણાવ્યું. રવિવારે મધકૌલ ગામમાં બાગમતી નદીના પાળામાં ભંગાણ સર્જાયું હતું. નિત્યાનંદ રાયે કહ્યું કે બિહારમાં પૂરની સ્થિતિ ગંભીર છે.

(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
