<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

અભિનેતા - રાજકારણી મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવશે : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જાહેરાત કરી : X પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે 8 ઓક્ટોબરના રોજ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન મિથુન ચક્રવર્તીને આ એવોર્ડ આપવામાં આવશે. તેમણે અભિનેતાની પ્રશંસા કરતા કહ્યું કે તેમની નોંધપાત્ર સિનેમેટિક સફર, યુવા પેઢીઓને પ્રેરણા આપે છે.

(10:47 AM IST)