<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલો : સ્પે. પી.પી. તુષાર ગોકાણીએ કલાકો સુધી કરેલ દલીલો ફળી : ચારેય આરોપીઓ ઈલેશ ખેર - ગૌતમ જોશી - રાજેશ મકવાણા અને અશોકસિંહ જાડેજાના જામીન કોર્ટે દ્વારા ફગાવાયા

(2:25 PM IST)