<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ખંભાળિયા પાલિકાના સફાઈ કામદારો દ્વારા પડતર પ્રશ્નો અંગે નવરાત્રી પછી આંદોલનની ચિમકી : નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા પડતર પ્રશ્નો અંગે નવરાત્રી પછી આંદોલનની ચિમકી આપી છે.મોટી સંખ્યામાં સફાઈ કામદારો રાજ્યના સફાઈ મંડળ ના મહામંત્રી રમેશ વાઘેલાની આગેવાનીમાં પાલિકા પ્રમુખની ચેમ્બરે ઊમટી પડયા હતા.(તસ્વીર-અહેવાલ:કૌશલ સવજાણી-ખંભાળિયા)

(2:48 PM IST)