<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

નોટ પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર : અનુપમ ખેર પણ આશ્ચર્યચકિત નકલી નોટ આપીને ૧.૬૦ કરોડનું સોનું ખરીદ્યું ૨૧૦૦ ગ્રામ સોનાના સોદામાં નકલી નોટો આપી : ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે તપાસ શરૂ કરી

(4:29 PM IST)