<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

સમાચારો ઉડતી નજરે : હવે હવામાનની સચોટ આગાહી થઈ શકશે. ૮૫૦ કરોડના ખર્ચે તૈયાર કરાયુ સુપર કોમ્પ્યુટર : * ઇલેક્ટોરલ બોન્ડ કેસમાં નાણામંત્રી નિર્મલા સીતારામન વિરુદ્ધ કોઈપણ તપાસ કરવા સામે કર્ણાટક હાઇકોર્ટે મનાઈ હુકમ આપ્યો : * "મુડા" કૌભાંડ સંદર્ભે કર્ણાટકના મુખ્યમંત્રી સીદ્ધારમૈયા વિરુદ્ધ ઇડી કેસ દાખલ કરે તેવી સંભાવના * સિઝનલ માંદગી સામે આગોતરા પગલાં લેવા માટેની ડ્રાઇવ આજથી યુપી ની સ્કૂલોમાં શરૂ થઈ છે : * યુએસએ ના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પની તેમના પ્રચાર દરમિયાન થતી મેદનીના કદ, ફરી ડીબેટ માટે ઇનકાર, તેમના લાંબા અને મૂંઝવણભર્યા ભાષણ સબબ ઝાટકણી કાઢી હતી. 

(7:37 PM IST)