<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

હરિયાણા કોંગ્રેસે વધુ 10 નેતાઓની હકાલપટ્ટી કરી : વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા મળ્યા બાદ 6 વર્ષ માટે હાંકી કાઢ્યા

(8:27 PM IST)