તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
રાજકોટમાં અત્યારે રાત્રે જલારામ બેકરીમાં જબ્બર વિસ્ફોટ થયો: બેના મૃત્યુ:અહીંના ભીસ્તી વાડ નજીક સિંધી કોલોની મેઇન રોડ ઉપર આ આવેલ જલારામ બેકરીમાં અત્યારે રાત્રે સવા આઠ વાગ્યાના અરસામાં ભયાનક વિસ્ફોટ થયો છે. જેમાં પ્રાથમિક અહેવાલ મુજબ બેના મોત થયા છે. દિપક સિંધી અને ધનાભાઈ સિંધીની માલિકીની આ બેકરી હોવાનું જાણવા મળે છે.

(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
