<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st October 2024

સટ્ટા બજાર કહે છે હરિયાણામાં કોંગ્રેસ પ્રચંડ બહુમતી મેળવી જીતી જશે: ૯૦ બેઠકોમાંથી ૬૬ થી ૭૦ બેઠકો મેળવશે* સટ્ટાબજારે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી વનસાઈડેડ સુનામી સર્જનાર પરિણામ આવવાની આગાહી કરી છે: કુલ બેઠકો : ૯૦, બહુમતી માર્ક ૪૬: ન્યૂઝફર્સ્ટ હરિયાણામાં મતદાન : ૫ મી ઑક્ટોબરે • મતગણતરી : ૮ મી ઑક્ટોબરે • સટ્ટા બજાર શું કહે છે ? કોંગ્રેસને ૬૬ થી ૭૦ બેઠકો મળશે, • ⁠ભાજપને : ૧૮ થી ૨૩ • આઈએનડીએલને : ૨ થી ૩ • અન્યો: ૧ થી ૩

(8:13 AM IST)