તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
આજે ઇઝરાયેલનું લેબનોન ઉપર ભૂમિ આક્રમણ શરૂ થવાની ગણાતી ઘડીઓ: હવાઈ દળ, નૌકાદળ, તેમજ તોપદળ તૂટી પડ્યું:દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલનું ગ્રાઉન્ડ આક્રમણ, જે આજે રાત્રે શરૂ થવાની ધારણા છે, તે પહેલા ઇઝરાયેલી હવાઈ દળ, નૌકાદળ, તેમજ સરહદ પર તૈનાત તોપદળ સુનામી સ્વરૂપે હિઝબુલ્લાહની સરહદ પરની તાકાત તોડવા તૂટી પડેલ છે

(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
