<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st October 2024

યુપીમાં કાયદો અને વ્યવસ્થાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ:આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આ બેઠક બોલાવાઈ :ડીજીપી પ્રશાંત કુમાર, એડીજી એલો અમિતાભ, અધિક મુખ્ય સચિવ ગૃહ દીપક કુમાર અને મુખ્ય સચિવ સંજય પ્રસાદ બેઠકમાં હાજર

(9:33 PM IST)