તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પૂર રાહત સામગ્રીનું વિતરણ કરતી વખતે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ બુધવારે જિલ્લાના ઔરાઈ બ્લોકમાં એરફોર્સનું એક હેલિકોપ્ટર પાણીમાં પડી ગયું હતું. જોકે, હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં સવાર ચાર જવાનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
