<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

પોલીસની શી ટીમો ટ્રેડીશનલ અને ખાનગી ડ્રેસમાં ગરબાના સ્‍થળોએ કરશે પેટ્રોલીંગઃ ડીસીપી પૂજા યાદવ અસામાજીક તત્‍વો વિરૂધ્‍ધ ફરિયાદ હોય તો તુરત જ ૧૦૦ અથવા ૧૮૧ પર જાણ કરી દેવીઃ પોલીસ તુરંત મદદે પહોંચી જશે

(4:21 PM IST)