<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

આજથી હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીનું મિશન ટી-ર૦ વર્લ્ડ કપ શરૂ : ર૦ર૪ માં માત્ર ઍક ટી-ર૦ મેચ જીતી શકી છે ન્યુઝીલેન્ડની ટીમ, ભારત ૧૬માંથી ૧૧ મેચ જીત્યુ છેઃ સાંજે ૭ઃ૩૦ વાગ્યાથી મેચ

(11:46 AM IST)