તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
News of Friday, 4th October 2024
વ્યારા રેલવે સ્ટેશન પાસે ગુડઝ ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો વ્યારા રેલવે સ્ટેશન પાસે ગુડઝ ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો છે.પ્લેટફોર્મ નંબર 1 પરથી ટ્રેનને મેઇન લાઇન પર લઇ જતી વખતે ઘટના બની હતી આ . ઘટનાને પગલે રેલ વ્યવહાર ખોરવાયો છે . રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઇ છે.

(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
