<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

આંધ્રમાં ભારત પેટ્રોલિયમ ૬૦ હજાર કરોડનું અભૂતપૂર્વ રોકાણ કરશે:આંધ્રપ્રદેશમાં બીપીસીએલ દ્વારા જંગી રોકાણની જાહેરાત કરવામાં આવી છે. :ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ) નેલ્લોરના રામાયપટ્ટનમ બંદર પર સંકલિત રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ્સ સંકુલ સ્થાપવા માટે ₹ ૬૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે.

(10:27 PM IST)