News of Friday, 4th October 2024
ઈન્ટર્નશીપ આપવા માટે મોદી સરકારની યોજના હેઠળ રિલાયન્સ, ટીસીએસ, ઓએનજીસી ૧૧૧ કંપનીઓએ નોંધણી કરાવી:યુવાનોને ઈન્ટર્નશીપ આપવા માટે મોદી સરકારની યોજના હેઠળ ૧૧૧ કંપનીઓએ નોંધણી કરાવી છે. :રિલાયન્સ, ટીસીએસ, ઓએનજીસી, ઇન્ફોસીસ, એચડીએફસી, ટાટા સ્ટીલ, મહિન્દ્રા અને અન્ય ઘણી કંપનીઓ તેમાં રસ દાખવ્યો છે. :૫૦% બેઠકો એસસી/એસટી અને ઓબીસી માટે અનામત છે. અરજીઓ ૧૨મી ઓક્ટોબરથી શરૂ થશે.

(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
