News of Friday, 4th October 2024
કટ્ટરપંથી મુસ્લિમ ઉપદેશક ઝાકીર નાઈકનો ટ્વીટર - એક્સ એકાઉન્ટ પ્રોફાઈલ ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો:ભાગેડુ અને નફરત ફેલાવતા ભાષણો કરી રહેલ કટ્ટરપંથી મુસ્લિમ ઉપદેશક ઝાકીર નાઈકનો ટ્વીટર - એક્સ એકાઉન્ટ પ્રોફાઈલ ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હોવાનું જાણીતા પત્રકાર આદિત્ય રાજ કૌલે પોતાના એકસ એકાઉન્ટ ઉપર જણાવ્યું છે. :અત્યારે ઝાકીર નાઈક ત્રાસવાદીઓના હબ ગણાતા પાકિસ્તાનની મુલાકાતે છે.

(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
