<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે તમામ 90 બેઠકો પર મતદાન થશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ વખતે 1031 ઉમેદવારો મેદાનમાં છે.

(12:22 AM IST)