<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

મેવાસાનો શખ્‍સ દારૂ સાથે ઝડપાયો : દ્વારકા તાલુકાના મેવાસા ગામે રહેતા રાજ મિયાભા માણેક નામના ૧૯ વર્ષના શખ્‍સને પોલીસે રૂા. ૪,પ૦૦ ની કિંમતની ૯ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઇ, કાર્યવાહી કરી હતી.

(12:00 PM IST)