<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

લોકલ ટ્રેનો કાયમી ધોરણે ચાલુ રાખવા માંગણી : સમગ્ર દેશમાં લોકલ ટ્રેનો, ફાસ્‍ટ પેસેન્‍જર ટ્રેનો કાયમી ધોરણે ચાલુ રાખી તેમા લોકલનું ભાડુ લેવામાં આવે રેલ્‍વે વહીવટી ખર્ચ ધટાડવા સોલાર સીસ્‍ટમને વ્‍યાપક મહત્‍વ આપે, રેલ્‍વે અને એક પણ સરકારી એકમોનું ખાનગીકરણ નહી કરવા જેનુ ખાનગીકરણ થયુ છે. તેનુ ફરી સરકારીકરણ કરવા રેલ્‍વે અગાઉ આપતા તમામ કન્‍સેસનો પુનઃ આપવાનું શરૂ કરે તથા દર વર્ષે નવી ભરતી કાયમી ધોરણે વધુમાં વધુ પ્રમાણમાં કરવા સરકારી નોકરી દર વર્ષે વધુમાં વધુ યુવાનોને કાયમી ધોરણે આપવા કેન્‍દ્રના રેલ્‍વે મંત્રી નાણા મંત્રીશ્રીને જયેન્‍દ્રભાઇ પટેલે પત્ર લખી વિનંતી કરી છે.

(1:09 PM IST)