News of Saturday, 5th October 2024
દિપાવલી તહેવારઃ રાજકોટ એસ.ટી. ડીવીઝન ર૭ ઓકટોબરથી ૧રપ થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશેઃ સાંજે રૂટો ફાઇનલ થશે... : દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છેઃ આ સંદર્ભે રાજકોટ એસ.ટી. ડિવીઝન આગોતરૂ આયોજન કરી તા. ર૭ ઓકટોબર અને અગિયારસથી રાજકોટ તથા અન્ય ૧૦ ડેપો ઉપરથી મળી અંદાજે ૧રપ થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનું નકકી કર્યું છેઃ જેમાં સોમનાથ-દ્વારકા-ભૂજ-મોરબી-જુનાગઢ-અમદાવાદ-પંચમહાલ-ગોધરા વિગેરેનો સમાવેશ છેઃ જો કે રૂટ સાંજે ફાઇનલ થશે.

(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
