News of Sunday, 6th October 2024
NEET પેપર લીક કેસમાં CBIએ વધુ 21 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી: આ પહેલા પણ સીબીઆઈએ આ કેસમાં બે ચાર્જશીટ દાખલ કરી હતી. આ સહિત NEET પરીક્ષા કેસમાં CBIએ અત્યાર સુધીમાં કુલ 40 આરોપીઓ સામે ત્રણ ચાર્જશીટ દાખલ કરી છે.

(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
