News of Sunday, 6th October 2024
દક્ષિણ બૈરુતના બિલ્ડીંગો રાત્રે જ ખાલી કરવા ઇઝરાયેલની ચેતવણી:ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે રાત્રિ દરમિયાન જ દક્ષિણ બેરૂતના દહીહ ઉપનગરના બિલ્ડીંગોની અંદર અને નજીકના રહેવાસીઓને ઓછામાં ઓછા ૫૦૦ મીટરના અંતરે તાત્કાલિક ચાલ્યા જવા જણાવ્યું છે.

(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
