News of Sunday, 6th October 2024
મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીની ચૂંટણીઓ પણ ભારતીય જનતા પક્ષ તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં લડશે તેવી જાહેરાત થઈ છે. આ પહેલા હરિયાણા અને જમ્મુ કાશ્મીર ની ચૂંટણી પણ તેમના નેતૃત્વમાં જ લડાઈ હતી

(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
