<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

ઇઝરાયેલ ઉપર હવે યમને બેલેસ્ટિક મિસાઈલ છોડ્યા: રાત્રે ઈરાન પણ હુમલો કરશે:ન્યૂઝ ફર્સ્ટ:સમગ્ર મધ્ય ઇઝરાયેલમાં અનેક સાયરન્સના અવાજ ધણધણી ઉઠ્યા.. યમન તરફથી ઇઝરાયેલ પર સંભવિત બેલિસ્ટિક મિસાઇલ હુમલો થયો છે. હમાસ પછી, હવે યેમેને ઈઝરાયેલની ધરતી પર જમીનથી જમીન ઉપર પ્રહાર કરતા મિસાઈલ દ્વારા હુમલો કર્યો છે ઈરાન પણ આજે રાત્રે ઇઝરાયેલ ઉપર વધુ એક હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે

(9:36 PM IST)