<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th October 2024

જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાશે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થયા બાદ ટૂંક સમયમાં ટ્રેન્ડ અને પછી પરિણામ આવવાનું શરૂ થશે. બંને રાજ્યોમાં 90-90 બેઠકો છે.

(12:36 AM IST)