તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 8th October 2024
સૈની હરિયાણાના મુખ્યમંત્રી તરીકે બીજી ટર્મમાં યથાવત ચાલુ રહેશે : નરેન્દ્ર ભાઈએ પોતાના પ્રવચનમાં આજે જેમને નમ્ર - વિનમ્ર મુખ્યમંત્રીનું વિરુદ્ધ આપ્યું હતું તેવા નાયબસિંહ સૈની હરિયાણાના મુખ્યમંત્રી તરીકે બીજી ટર્મમાં યથાવત ચાલુ રહેશે. સૈનીએ સતત ત્રીજી જીત અપાવી ઇતિહાસ સર્જી દીધો છે.

(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
