<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

જયપુર: રોયલ વર્લ્ડ શોપિંગ કોમ્પ્લેક્સમાં આગ ફાટી નીકળી : જયપુરના સંસારચંદ રોડ પર સ્થિત રોયલ વર્લ્ડ શોપિંગ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી.. ફાયર એન્જિન, પોલીસ અને પ્રશાસન ઘટનાસ્થળે હાજર છે.. આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે.

(1:34 PM IST)