<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

રતન ટાટા ક્રિટીકલ: ન્યુઝફર્સ્ટ:વૈશ્વિક સમાચાર સંસ્થા રોઇટર્સના અહેવાલ મુજબ ઇન્ડિયાના સૌથી મોટા ઉદ્યોગપતિઓ માંહેના રતન ટાટાની સ્થિતિ ક્રિટિકલ છે અને મુંબઈની હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર અપાઈ રહી છે: ન્યૂઝફર્સ્ટ ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન રતન ટાટા ૮૬ વર્ષના છે. ગઈકાલે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે તેમણે નિવેદન આપેલ કે રૂટીન મેડિકલ ચેકઅપ માટે દાખલ થયા છે. જ્યારે આજે ટાટા ગ્રુપ સાથે સંકળાયેલા બે સોર્સને ટાંકીને જાહેર કર્યું છે કે તેમની સ્થિતિ ક્રિટીકલ છે.

(7:56 PM IST)